તારા પ્રેમપત્રો 30/12/2018 by કવિતા Share it via હું રોજ તારા પ્રેમપત્રો સળગાવવા માટે બાકસ ખોલું છું. પણ દરેક વખતે તેમાંથી પતંગિયુ નીકળે છે અને હું પત્રો સળગાવવાનું માંડી વાળું છું. આર. એસ. દૂધરેજિયા
Wah
Nice
Very nice
Very nice poem
Ekdam sahi
Kya baat hai ekdam sahi