તમારા વિનાની મારી સાંજની જેમ 18/12/2018 by કવિતા Share it via તમને ટપાલમાં કાગળ નહીં, ફૂલો મોકલવાનું મન થાય છે. અને….જયારે તમને ફૂલો મળશે ત્યારે એ કરમાઈ ગયાં હશે….. અત્યારે તમારા વિનાની મારી સાંજની જેમ.- જગદીશ જોષી
Wah saras