એવાં સગપણ ક્યા છે ? – કુમુદ પટવા 26/09/2018 by કવિતા Share it viaઆંસુઓના પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે ? કહ્યાં વિના સઘળું સમજે એવાં સગપણ ક્યા છે ? – કુમુદ પટવા